કચ્છ : 9 માર્ચ
આજ રોજ સહેલી વિકાસ સેવા ટ્રસ્ટ દવારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવા માં આવેલ જેમાં સહેલી વિકાસ સેવા ટ્રસ્ટ દવારા મહિલા ઉત્થાન માટે ની પ્રવૃતિઓ માં બીયુટીપાર્લર તેમજ વિવિધ આવડત કૌશલ્ય વર્ધન તાલીમ મેળવી ચુકેલી 380 થી વધુ બાળાઓ ને સર્ટિફિકેટ વિતરણ કરવા માં આવ્યું અને મહિલાઓ માટે પ્રોત્સાહિત પ્રશ્નશા માટે મોટિવેશન સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.
જેમાં સુજાન એક્સપોર્ટ ના એમ.ડી.તુલસી સુજાન,અડીખમ આહીર મહિલા વિગ ના અશ્મિતા બલદાનિયા,શ્રી જન અભિયાન ના રુચિ ઝા,સામાજિક યુવા અગ્રણી નીલ વિઝોડા, ભચાઉ મામલતદાર સાહેબ ભગીરથસિંહ,હાજી જુમાં રાયમાં,હાજી દિનમામદ,સાંમખીયારી સરપંચ જગદીશ ભાઈ દયારામ મારાજ,ઉંમર ભાઈ વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓ હાજરી આપી હતી અને ઉત્સાહ ભેર મહિલા દિવસ ની ઉજવણી કરાઈ હતી..