Tag: Latest News
આણંદ ખાતે ભાજપ સ્થાપના દિવસની ધામધૂમ પૂર્વક કરાઈ ઉજવણી
આજ રોજ આણંદ ખાતે ભારતીય જનતા પાર્ટી ના 43 મા દિવસ સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી...
અંબાજી – એન.એસ.યું.આઇ દ્વારા મંદિર માં ટૂંકા વસ્ત્રો અને મોબાઈલ સાથે...
અંબાજી : 9 ફેબ્રુઆરીગર્ભગૃહ માં સ્ત્રીઓને સાડી માંજ પ્રવેશ આપવા કરાઇ માંગણી ....ગુજરાત ના સ્વર્ણ મંદિર તરીકે જગ પ્રખ્યાત બનેલ અંબાજી મંદિર ની પ્રસિદ્ધિ...
12 વર્ષીય બાળકનું ઝાટકા મશીનથી કરંટ લાગતા કરૂણ મોત
આંકલાવ : 2 ફેબ્રુઆરીખેતરમાં બોર ખાવા ગયેલ બાળકને ઝાટકા મશીન નો કરંટ લાગતા રહસ્યમય મોત નિપજ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર બોરસદ તાલુકાના કિંખલોડ રવિપુરા સીમ...
સુરેન્દ્રનગર શહેર ની શોભા વધે એ માટે નગરપાલિકા ના માર્ગદર્શન મુજબ...
સુરેન્દ્રનગર: 2 ફેબ્રુઆરીમાન. મુખ્ય નાયબ દંડકશ્રી, વિધાનસભા અને માન. ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય અને કારોબારી ચેરમેનશ્રી મનહરસિંહ રાણા,...
ચોટીલામાં દારૂ ભરેલી કાર સાથે રાજકોટની મહિલા અને શખ્સ ઝડપાયા
સુરેન્દ્રનગર: 31 જાન્યુઆરીચોટીલા તાલુકાના નાની મોલડી ગામેથી રૂ. 5,67,500નો મુદામાલ કબ્જે કરી ગુનો દાખલ કરાયોસુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે પોલીસે બાતમીના...
કચ્છના રણમાં ‘ઉત્કૃષ્ટ ખાદી’ નામના ફેશન શોનું આયોજન કરાયું
કચ્છ: 30 જાન્યુઆરીખાદીને દેશ-વિદેશમાં ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય બનાવવા ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, એ જ ક્રમમાં...
પાટડીના ધામા ગામે નરેગાના ખાડાએ સ્કુલેથી આવતા નિર્દોષ બાળકનો ભોગ લીધો
સુરેન્દ્રનગર: 28 જાન્યુઆરીશાળાએ ગયેલો બાળક મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ બાદ ખાડાના પાણીમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં...
સાયલા ચોટીલા હાઇવેમાં ડમ્પર અડફેટે બાઇક સવારનું મોત
સુરેન્દ્રનગર: 28 જાન્યુઆરીપુત્રીની માનતા પૂર્ણ કરવા ચોટીલા જતા માર્ગમાં કાળનો ભેટોપોતાની પુત્રીની માનતા પુરી કરવા લીંબડીથી ચોટીલા જતા યુવાનના બાઇકને એક ડમ્પરે અડફ્ટે...
એ.આર.એસ.સખીદા આર્ટ્સ, સી. સી. ગેડીવાલા કોમર્સ એન્ડ સી. સી. હોમ્ સાયન્સ...
સુરેન્દ્રનગર: 28 જાન્યુઆરીલિંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી. એ.આર.એસ.સખીદા આર્ટ્સ, સી. સી. ગેડીવાલા કોમર્સ એન્ડ સી. સી. હોમ્ સાયન્સ કોલેજ લીંબડીમાં G-20 અંગે વર્કશોપનું...
કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક...
સુરેન્દ્રનગર: 27જાન્યુઆરીશ્રી એસ.એન. વિદ્યાલય - સુરેન્દ્રનગર ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાઈ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રી પાસેથી માર્ગદર્શન મેળવ્યું
કેન્દ્રીય શિક્ષા મંત્રાલય દ્વારા આજ રોજ દેશવ્યાપી 'પરીક્ષા...