Tag: Gujarat News
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દેહ વ્યાપારની પ્રવૃત્તિને લઇ આપ્યું મોટું નિવેદન...
રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં મંત્રી હર્ષ...
11 વર્ષ બાદ અમદાવાદમાં ભારત – પાકિસ્તાન ક્રિકેટની મહાજંગ , અત્યારસુધી...
અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ ભારત – પાકિસ્તાનની મેચમાં માત્ર અમદાવાદીઓ જ નહીં પરંતુ દેશ – વિદેશમાંથી લોકો જોવા ઉમટ્યા છે. ભારત – પાકિસ્તાનની...
નડિયાદમાં મિનિ વાયબ્રન્ટ જેવો માહોલ જામ્યો , રાજ્ય સરકાર સાથે થયા...
ગુજરાતમાં ખેડા -આણંદ જિલ્લાની છાપ વિકસિત જિલ્લા તરીકેની છે. ત્યારે રૂ. 1504 કરોડના ઉદ્યોગકારોના MOU થી જિલ્લાની પ્રગતિ વધુ થશે તેમ જિલ્લા પ્રભારી મંત્રી...
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં હાઇકોર્ટે ઓરેવા કંપનીને જ ગણાવી જવાબદાર
મોરબીમાં વર્ષ 2022 માં ૩૦ ઓક્ટોબરનો સાંજનો સમય એ 135 લોકોના જીવનનો ખૂબ જ ગોઝારો દિવસ હતો એ કોને ખબર હતી. મોરબીમાં સાંજના 6...
ગોકુલધામ નાર ખાતે પંચાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાષ્ટ્ર વંદના સાથે મુખ્ય...
તારાપુર : 03 ફેબ્રુઆરીસરસ્વતી મંદિર, લાયબ્રેરી ઉદઘાટન, શાકોત્સવ તથા સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમો ઉજવાયા...કોરોનાકાળ માં અક્ષર નિવાસી થયેલ હરિભક્તોના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથામાં...
કાલોલ મામલતદાર કચેરી બની ગોબરધામ: કચેરીના ખુણે ખુણા ગંદકીથી ખદબદતા લોકોને...
કાલોલ: 1 ફેબ્રુઆરીકાલોલ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અને દેખરેખના અભાવે ગોબરખાના જેવી ભાસી રહી છે, પાંચ છ વર્ષો પુર્વે બનેલી નવીન મામલતદાર કચેરીના ખુણેખુણા ગંદકીથી...
કાલોલ તાલુકાના મલાવ ગામે પુત્રએ માતા સાથે તકરાર કરીને મારામારી કરતા...
કાલોલ: 1 ફેબ્રુઆરીકાલોલ પોલીસ સ્ટેશનમાં માતાએ પોતાના સગા પુત્ર વિરુદ્ધ દાખલ કરેલી ફરિયાદની વિગતો અનુસાર ખાનગી કંપનીમાં કામ કરીને ગુજરાન ચલાવતા શકુબેન પરમાર તેમના...
કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણ/બળાત્કારના ગુન્હામાં ૧૭ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને...
કાલોલ: 1 ફેબ્રુઆરીપંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ઝબ્બે કરવા માટે કરેલા નિર્દેશ અનુસાર જિલ્લા એલસીબી પોલીસને ખાનગી બાતમીદાર તરફથી મળેલ બાતમીને...
કાલોલના મારવાડી સમાજ દ્વારા બાબા રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી
કાલોલ: 1 ફેબ્રુઆરીકાલોલ ખાતે સમસ્ત મારવાડી સમાજ દ્વારા દર વર્ષે બાબા રામદેવજી મહારાજના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાનના અવતાર ગણાતા...
કાલોલ ખરીદ વેંચાણ સંઘના નવીન સહકાર ભવનનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં...
કાલોલ: 30 જાન્યુઆરીસંઘની ૧૯૭૨માં ખરીદેલી જમીન પર ૫૦ વર્ષ પછી ખાતમૂહુર્તનું મૂહુર્ત થયુંધી કાલોલ તાલુકા ખરીદ વેંચાણ સંઘના મંડળ દ્ધારા કાલોલ પીપલ્સ કો. ઓ...