Tag: Top News
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 90 જેટલા સફાઈ કર્મી હડતાલ પર ઉતરતા આખા...
ડાકોર : 17 ડિસેમ્બરખેડા જિલ્લા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 90 જેટલા સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતરતા સમગ્ર ડાકોર તથા દર્શનાર્થી ભક્તો ની અવરજવર કરતા...
દિલ્હીના મહેરૌલીમાં હચમચાવી દેતી હત્યાની ઘટના : લિવ-ઇન પાર્ટનર આફતાબ એ...
દિલ્હી : 15ફેબ્રુઆરીલગભગ છ મહિના પહેલાં 18 મેના રોજ લિવ-ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાએ તેની 27 વર્ષની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વિકાસ વોકરનું ગળું દબાવીને...
પાટણ નગર દેવી કાલિકા માતા મંદિર પાસેના કુંડમાં મહાઆરતી યોજાઈ…
પાટણ: 30 એપ્રિલગુજરાત રાજ્યના સ્થાપના દિન અને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શન હેઠળ નગરદેવી કાલિકા માતાજી મંદિર સામે અતિ પ્રાચિન કુંડની...
રમતગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાનો બેટરી ટેસ્ટ યોજાયો…
પાટણ: 29 એપ્રિલ
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણ ખાતે ૧૧ વય જૂથના ખેલાડીઓ માટે બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમા...
પાટણમાં જાહેર જનતા માટે ત્રિદિવસીય શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું….
પાટણ: 29 એપ્રિલગુજરાત સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લા પોલીસ અને બોર્ડર સિક્યુરીટી ફોર્સ દ્વારા પાટણ પોલીસ હેડ કોટર ખાતે ત્રણ દિવસીય શસ્ત્ર પ્રદર્શનનું...
સચિવ વિજય નહેરાના અધ્યક્ષ સ્થાને ગૌરવ દિવસની ઉજવણીની તૈયારી સંદર્ભે...
પાટણ: 28 એપ્રિલપાટણ જિલ્લામાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર છે. પાટણ જિલ્લામાં ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે...
ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત પાટણમાં પ્રભારી મંત્રીએ પત્રકાર પરિષદ યોજી…
પાટણ: 28 એપ્રિલ૬૨ માં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી આગામી ૧ લી મેના રોજ જિલ્લા મથક પાટણ ખાતે યોજાવા જઇ રહી છે ત્યારે મુખ્ય પ્રધાન...
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા પ્રભારીમંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સમીક્ષા...
પાટણ: 28 એપ્રિલપાટણ જિલ્લામાં 01 મે, 2022 ના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. જેમાં માન. રાજ્યપાલ આચાર્ય...
એસવીઆઈટી દ્વારા 36 કલાકની હેકાથોન સ્પર્ધા “HackSVIT” નું આયોજન
આણંદ: 28 એપ્રિલવાસદ ખાતે એસવીઆઈટી દ્વારા 36 કલાકની ઓફલાઇન હેકાથોન સ્પર્ધા "HackSVIT" નું રાષ્ટ્રીય સ્તરે આયોજન કરવામાં આવ્યુ છે. દેશભરમાંથી 118 ટીમોએ આ ઇવેન્ટ માટે નોંધણી...
ગુજરાત રાજયના સ્થાપના દિન મહોત્સવ અંતર્ગત આર્યાવ્રત નિર્માણ ઘ્વારા વૃક્ષારોપણ...
પાટણ: 27 એપ્રિલગુજરાત સરકાર ઘ્વારા ગૌરવ દિન ૧ લી મે –૨૦૨૨ ના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પાટણ ખાતે નકકી કરવામાં આવેલ છે ....