ટા કંપનીના facebook અને instagram આજે 5 માર્ચ 2024 ના રોજ 8 :52 આસપાસ થી બંધ થયા હતા, જે અંદાજિત 10:01 મિનિટ એ શરૂ થયું હતું મહત્વનું છે કે મંગળવારે પાંચ માર્ચના રોજ સાંજે અચાનક સોશિયલ મીડિયા ની અગ્રેસર સાઇડ માં કરોડો યુઝર્સ ના એકાઉન્ટ એકા એક લોગ આઉટ થઇ ગયા હતા.
facebook instagram માં સર્જાયેલી સમસ્યાને લઈને વિશ્વ ના કરોડો યુઝર્સ ચિંતામાં મુકાઈ ગયા હતા. અચાનક વપરાશ કર્તાઓ ની સામે સર્જાયેલા સમસ્યા પર સંસ્થાના એન્જીનીયરો દ્વારા એક કલાક જેટલો સમય સમસ્યા નું સમાધાન કરીને problem સેટલ ડાઉન કરવામાં લાગ્યો હતો.
ફેસબુક ઇન્સ્ટા બંધ થયું તે કલાક દરમિયાન યુઝર્સના જીવ તાળવે ચોટેલા હતા! મહત્વનું છે કે instagram અને facebook માં સર્જાયેલી આ ક્ષતિના કારણે માર્ક ઝુકરબર્ગ દ્વારા અન્ય સોશિયલ મીડિયા સાઇટ X ઉપર આ તકલીફને લઈને POST પણ કરવામાં આવી હતી…
ENGLISH READ NOW
The company’s Facebook and Instagram were shut down today on March 5, 2024 at around 8:52, which started at approximately 10:01. One was logged out.
Crores of users of the world were worried about the problem created in facebook instagram. On the problem that suddenly arose in front of the users, the engineers of the organization took about an hour to solve the problem and settle down the problem.
During the hour that Facebook Insta was closed, the lives of users were on the palate! Importantly, due to this glitch in Instagram and Facebook, Mark Zuckerberg also posted about this problem on another social media site X…