Tag: Update
જાણો બિપોરજોયનું કનેક્શન …. અગાઉ ગુજરાત પર ત્રાટકેલ વાવાઝોડા સાથે સીધો...
દર વર્ષે કોઇ પણ વાવાઝોડું દરિયાકાંઠે ત્રાટકે છે. એમાં પણ ગુજરાતનો દરિયાકાંઠો તો વાવાઝોડા માટે મનપસંદ હોય તેમ લાગે છે. ત્યારે વર્ષ - 1998માં...
વાવાઝોડાના સંકટ વચ્ચે દ્વારકા મંદિર આ દિવસે રહેશે બંધ ….
બિપરજોય વાવાઝોડાને લઈ રાજ્યના દરિયામાં તેની અસર દેખાઇ રહી છે. અને તેના દ્રશ્યો જોઇ ભલભલા લોકો ડરી જાય. ત્યારે જગવિખ્યાત દ્વારકા દેવસ્થાન કચેરી ખાતે...
ગોકુલધામ નાર ખાતે પંચાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાષ્ટ્ર વંદના સાથે મુખ્ય...
તારાપુર : 03 ફેબ્રુઆરીસરસ્વતી મંદિર, લાયબ્રેરી ઉદઘાટન, શાકોત્સવ તથા સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમો ઉજવાયા...કોરોનાકાળ માં અક્ષર નિવાસી થયેલ હરિભક્તોના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથામાં...
કાલોલ મામલતદાર કચેરી બની ગોબરધામ: કચેરીના ખુણે ખુણા ગંદકીથી ખદબદતા લોકોને...
કાલોલ: 1 ફેબ્રુઆરીકાલોલ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અને દેખરેખના અભાવે ગોબરખાના જેવી ભાસી રહી છે, પાંચ છ વર્ષો પુર્વે બનેલી નવીન મામલતદાર કચેરીના ખુણેખુણા ગંદકીથી...
કાલોલ તાલુકાના મલાવ ગામે પુત્રએ માતા સાથે તકરાર કરીને મારામારી કરતા...
કાલોલ: 1 ફેબ્રુઆરીકાલોલ પોલીસ સ્ટેશનમાં માતાએ પોતાના સગા પુત્ર વિરુદ્ધ દાખલ કરેલી ફરિયાદની વિગતો અનુસાર ખાનગી કંપનીમાં કામ કરીને ગુજરાન ચલાવતા શકુબેન પરમાર તેમના...
કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણ/બળાત્કારના ગુન્હામાં ૧૭ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને...
કાલોલ: 1 ફેબ્રુઆરીપંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ઝબ્બે કરવા માટે કરેલા નિર્દેશ અનુસાર જિલ્લા એલસીબી પોલીસને ખાનગી બાતમીદાર તરફથી મળેલ બાતમીને...
કાલોલના મારવાડી સમાજ દ્વારા બાબા રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી
કાલોલ: 1 ફેબ્રુઆરીકાલોલ ખાતે સમસ્ત મારવાડી સમાજ દ્વારા દર વર્ષે બાબા રામદેવજી મહારાજના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાનના અવતાર ગણાતા...
કાલોલ ખરીદ વેંચાણ સંઘના નવીન સહકાર ભવનનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં...
કાલોલ: 30 જાન્યુઆરીસંઘની ૧૯૭૨માં ખરીદેલી જમીન પર ૫૦ વર્ષ પછી ખાતમૂહુર્તનું મૂહુર્ત થયુંધી કાલોલ તાલુકા ખરીદ વેંચાણ સંઘના મંડળ દ્ધારા કાલોલ પીપલ્સ કો. ઓ...
કાલોલ કોંગ્રેસે ગુજરાતમાં પેપર લીકની ઘટના અંગે રાજ્યપાલ અનુલક્ષી મામલતદારને આવેદન...
કાલોલ: 30 જાન્યુઆરીગુજરાતમાં રવિવારે જુનિયર ક્લાર્કની પરિક્ષાનું પેપર લીક થવાની ઘટનાને પગલે કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને અનુલક્ષી કાલોલ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ...
કાલોલ તાલુકાના બાકરોલ ફાટક પર રેલ્વે ઓવરબ્રિજ બનાવવાની કામગીરીને પગલે આજથી...
કાલોલ: 28 જાન્યુઆરીઆગામી ૧૮ મહિના સુધી નાના વાહનચાલકોને બોરૂ-બાકરોલ રોડ પર ડાયવર્ઝન પરંતુ બોરુ અંડરબ્રીજના કારણે મોટા વાહનો મુશ્કેલીમાંકાલોલ તાલુકાના બાકરોલ સ્થિત રેલવે ફાટક...