Home ક્ચ્છ રાપર તાલુકા પંચાયત ની અંદાજ પત્ર ની બેઠક

રાપર તાલુકા પંચાયત ની અંદાજ પત્ર ની બેઠક

159
0
કચ્છ : 23 માર્ચ

આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે રહેતા આગામી વરસ 2022/23 ના અંદાજ પત્ર અંગે બેઠક તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને મળેલી જેમાં રુ. 96.85.78000/= ના વિકાસ ના કરી મો અંગે અંદાજ ની બેઠક મળી હતી જેમાં રાપર તાલુકા પંચાયત નું સને 2022/23 નુ સુધારેલ અંદાજ પત્ર અંદાજ પત્ર ના નિયત નમુના ના પત્ર કો મા ત્રણ વિભાગમા સ્વ ભંડોળ.. રાજય સરકાર તરફ થી તબદીલી થયેલ પ્રવૃત્તિઓ અને લોન દેવા વિભાગ નું તૈયાર કરવામાં આવેલ છે તાલુકા પંચાયત ની ખુલતી સિલક વર્ષ 2022/23 ની અંદાજીત 1.33.84000/= માંથી તાલુકા પંચાયત ના સ્વ ભંડોળ મા થી તેમજ આગામી તાલુકા ના ગ્રામ્ય વિકાસ ના કામો મા આરોગ્ય શિક્ષણ સહકાર ખેતીવાડી પશુપાલન આંકડા સમાજ કલ્યાણ નાની સિંચાઈ જાહેર બાંધકામ કુદરતી આફતો આંગણવાડી સહિત ની વિગતો એ ખર્ચ કરવામાં આવશે.


આગામી નાણાંકીય વર્ષ 2022/23 સરકાર ની જુદી જુદી પ્રવૃત્તિઓ તા. પ. ના સ્વ ભંડોળ સહિત રુ. 96 85 7800/= ની અંદાજીત ખર્ચ ની જોગવાઇઓ સાથે અંદાજ પત્ર ની બેઠક મળી હતીઆજે મળેલી બેઠકમાં તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ સમાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કિશોર મહેશ્વરી તાલુકા વિકાસ અધિકારી.. મદદનીશ તાલુકા વિકાસ અધિકારી મોઢેરા. જિગ્નેશ પરમાર વિસતરણ અધિકારી બી. પી. ગુંસાઈ શિલાબેન બારીયા કે. એમ ડામોર હાર્દિક પટેલ વિગેરે અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આમ આજે રાપર તાલુકા પંચાયત ની વરસ 2022/23 ની અંદાજ પત્ર ની વિકાસ લક્ષી બેઠક મળી હતી

 

અહેવાલ: મુકેશભાઈ રાજગોર.ક્ચ્છ    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here