Home ક્ચ્છ સીએસઆર વિભાગનાં નેજાં હેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

સીએસઆર વિભાગનાં નેજાં હેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

103
0
ક્ચ્છ : 25 ફેબ્રુઆરી

બોટલ, સ્ટ્રો વગેરે જેવી સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ ઘટાડવા માટે નાની વયથી જ બાળકોમાં જાગૃતિ આવે એ માટે ભુજ તાલુકાની પ્રાથમિક શાળાઓ સાથે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને સોલારિસ કેમટેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સામાજિક દાયિત્વ એટલે કે સીએસઆર વિભાગનાં નેજાં હેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ માટે ભુજ તાલુકાનાં ભુજ, ભુજોડી, કુકમા ગામની પ્રાથમિક શાળાઓની સાથે, બન્ની અને પચ્છમ વિસ્તારની પ્રાથમિક શાળાઓ મળીને કુલ એકસો પ્રાથમિક શાળાઓને આવરી લેવામાં આવશે.

જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક – એમાં પણ ખાસ પ્લાસ્ટિક ઝભલાંની ખરાબ અસરો સમજવી અને તેના વિવિધ વિકલ્પ શોધવા જેવા મુદ્દાઓ ઉપર નાટક, મોડલ, નિબંધ, ચિત્ર વગેરે માધ્યમોથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે.

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here