ભુજ : 15 એપ્રિલ
ભુજ ખાતે કે.કે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે એરપોર્ટ ખાતે માન.મુખ્યમંત્રીશ્રીનું કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી મનસુખ માંડવીયા, જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ધારાસભ્યો સર્વશ્રી વાસણભાઇ આહિર, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રધ્યુમસિંહ જાડેજા, અગ્રણીશ્રી કેશુભાઈ પટેલ, મહેન્દ્રભાઇ પટેલ, વલમજીભાઈ હુંબલ તેમજ જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., બોર્ડર રેંજ આઇ.જી.શ્રી જી.આર.મોથલીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પશ્ચિમ કચ્છ એસ.પી.શ્રી સૌરભસિંગ, ભુજ પ્રાંતશ્રી અતિરાગ ચપલોત, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી વિવેક બારહટ સહિતના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.