Home આણંદ તારાપુર તાલુકા નો એક માત્ર ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલત મા…

તારાપુર તાલુકા નો એક માત્ર ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલત મા…

409
0

આણંદ: 24 ડિસેમ્બર


સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલો ઓક્સિજન પ્લાન્ટ બંધ હોવા ને લઈ તાલુકા નાં નાગરિકો રામ ભરોસે…

રાજ્ય સરકાર દ્વારા કોરોના નાં નવા વેરિયન્ટ BF 7 ને લઈ તકેદારી નાં પગલાં લેવાઈ રહ્યા છે…

ત્યારે તાલુકા મથક ખાતે આરોગ્ય વિભાગ ની ઘોર બેદરકારી…

કોરોના વોર્ડ સહિત ઓક્સિજન પ્લાન્ટ ને ખંભાતી તાળા…

સ્થાનિક હોસ્પિટલ નાં અધિક્ષક દ્વારા, ટેલીફોનીક માહિતી માં ઓક્સિજન પ્લાન્ટ નાં રીપેરીંગ માટે ફરિયાદ કરવા માં આવી હોવા નું જણાવાયું…

પાછલા વર્ષે કોરોના કાળ દરમિયાન સર્જાયેલી ઓક્સિજન ની કટોકટી બાદ સરકાર દ્વારા આણંદ જિલ્લા નો પ્રથમ ૫૦૦ મેટ્રિક ટન કેપેસિટી નો ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માં આવ્યો હતો…

અહેવાલ : ધવલ બ્રહ્મભટ્ટ, આણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here