Home ક્ચ્છ ભુજ તાલુકાના ઓધવ એવન્યુ.2, ડી.લાઈનની બહેનોમાં 10 મહિલા દ્વારા સ્નેહમિલન

ભુજ તાલુકાના ઓધવ એવન્યુ.2, ડી.લાઈનની બહેનોમાં 10 મહિલા દ્વારા સ્નેહમિલન

86
0
કચ્છ : 9 માર્ચ

ભુજ તાલુકાના ઓધવ એવન્યુ.2, ડી.લાઈનની બહેનોમાં 10 મહિલા દ્વારા મહિલા દિન થી, એક નવા ,” વુમન્સ ગ્રુપ”નું સ્નેહમિલન આયોજિત કરેલ, જેમાં બહેનો કેક કાપીને પોતાનો પરિચય આપેલ,, તથા આજના સ્નેહમિલનના ઉદેશ્યની શ્રીમતી અપેક્ષા પટેલ દ્વારા રજુઆત કરવામાં આવેલ,, અને બહેનો તરફથી પણ આજના આયોજનને સહર્ષ સ્વીકારેલ, તથા આશાબેન તરફથી આજના આયોજન વિશે પોતાના મંતવ્યો આપેલ, સાથે બહેનો દ્વારા પણ આવા પ્રોગ્રામ ની અમારી શેરીમાં જરૂર હતી.કેમકે બેનો એક જ શેરીમાં રહેતાં હોવા છતાં.કેટલાંક જે નવાં રહેણાંકની બહેનો સાથે ઓળખાણ પરિચય વધુ સારી રીતે થયેલ,,

મહિને શકયતા મુજબ એકવાર સ્નેહમિલન થાય અને એનાથી બહેનો દ્વારા ડી.લાઈન માં વિકાસશીલ પ્રવૃતિઓ થઈ શકે તે, માટે પણ ચર્ચા કરી કામો હાથ પર લઈ શકાય..આ વુમન્સ ગ્રુપ લાસ્ટ 3 વર્ષથી બનાવવામાં આવેલ, પરંતુ સ્નેહમિલન હવેથી મહિને નિયમિત થાય તેવી રજુઆત બહેનો દ્વારા કરવામાં આવેલ.જેમાં બહેનોને લાગતાં પ્રશ્નો, કોઈ સ્પર્ધા આયોજિત થઈ શકે, સાથે સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી સારી રીતે થઈ શકે, તેવી રજુઆત દીપા બેન, દ્વારા કરવામાં આવેલ

 

 

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here