Home ક્ચ્છ ચાર વિધાનસભા માં ભાજપની જીત ને આવકરતા સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા.

ચાર વિધાનસભા માં ભાજપની જીત ને આવકરતા સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા.

169
0
કચ્છ : 10 માર્ચ

ચાર વિધાનસભા માં ભાજપની જીત ને આવકરતા સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા.

પાંચમાંથી ચાર રાજ્યોમાં ભા.જ.પ ની ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે, જે બતાવે છે. પ્રજાને, મતદારો માટે વિકાસ જ ચૂંટણીનો પ્રાથમિક મુદો છે તેમ જણાવતાં કચ્છ નાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા એ પરિણામો ને આવકરતા પાંચેય વિધાનસભા સીટના ઉમેદવારો – પદાધિકારીઓ કાર્યકરો એ કરેલ સનિષ્ઠ પ્રયાસોને બિરદાવ્યા હતા. કેન્દ્રમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ની નિર્ણાયક સરકાર, સરકાર ની પ્રજાહિત લક્ષી યોજનાઓ, સંગઠન ની ભવ્ય જીત છે, તેમ સાંસદે જણાવ્યું હતું.

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here