Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર કે.રાજેશ પર પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલ દ્વારા ગંભીર...

સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર કે.રાજેશ પર પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલ દ્વારા ગંભીર આક્ષેપ

139
0

સુરેન્દ્રનગર: 23 મે


સરકારી જમીનના પ્લોટની ફાળવણી, 30થી વધુ સરકારી કર્મચારીઓને ગેરકાયદેસર હથિયારોના પરવાના આપવા, 14 બિન ખેડૂતને ખેડુત ખાતેદાર બનાવવા , કુલ 3 સરકારી જમીનનું દબાણ નિયમિત કરવા સહીતની બાબતોમાં કે.રાજેશ દ્વારા ગેરરીતી કરવામાં આવી હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર કે.રાજેશ પર પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. સરકારી જમીનના પ્લોટની ફાળવણી, 30થી વધુ સરકારી કર્મચારીઓને ગેરકાયદેસર હથિયારોના પરવાના આપવા, 14 બિન ખેડૂતને ખેડુત ખાતેદાર બનાવવા , કુલ 3 સરકારી જમીનનું દબાણ નિયમિત કરવા સહીતની બાબતોમાં કે.રાજેશ દ્વારા ગેરરીતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર કે.રાજેશ પર પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલ દ્વારા કુલ 141 અલગ અલગ અરજીઓ તત્કાલીન કલેક્ટર કે.રાજેશ વિરૂધ્ધ કરવામાં આવી હતી.

સરકારી જમીનના પ્લોટની ફાળવણી, 30થી વધુ સરકારી કર્મચારીઓને ગેરકાયદેસર હથિયારોના પરવાના આપવા, 14 બિન ખેડૂતને ખેડુત ખાતેદાર બનાવવા , કુલ 3 સરકારી જમીનનું દબાણ નિયમિત કરવા સહીતની બાબતોમાં કે.રાજેશ દ્વારા ગેરરીતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખાંડીયામાં ફોરેસ્ટની 900 વિઘા કરતા વધુ જમીન માત્ર રૂપિયા 1ના ટોકન ભાડે 30 વર્ષ માટે સોલાર પ્રોજેક્ટ માટે ખાનગી કંપનીને આપીને પણ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

આથી સીબીઆઇ દ્વારા કે.રાજેશ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ સરકાર દ્વારા કે.રાજેશને ડિસમીસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર કે.રાજેશ પર પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલ દ્વારા ગંભીર આક્ષેપ કરાતા સનસનાટી મચી જવા પામી છે.

અહેવાલ: સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here