કચ્છ : 7 એપ્રિલ
આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ના આદેશ થી મોઘવારી થી જે વેપારીઓ તથા અન્ય પ્રજા ની જે આ કમળ વારા લોકો એ કમર તોડી નાખી છે તેનો વિરોધ કાર્યકમ અંજાર શહેર મધ્યે અલ્પેશભાઈ દરજી પ્રમુખ અંજાર શહેર કોંગ્રેસ તથા કરશનભાઈ રબારી પ્રમુખ અંજાર તાલુકા કોંગ્રેસ ની આગેવાની માં યોજાયો હતો જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ ના વિપક્ષ નેતા ના પ્રતિનિધિ શ્રી રમેશભાઈ ડાંગર અંજાર તાલુકા વિરોધપક્ષ નેતા શ્રી યુવરાજસિંહ જાડેજા કચ્છ જિલ્લા પંચાયત ના સદસ્ય ના પ્રતિનિધિ શ્રી શંભુભાઈ ડાંગર અંજાર નગરપાલિકા ના વિરોધપક્ષ નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા કોંગ્રેસ ના મંત્રી શ્રી રાજકુમારભાઈ ઠક્કર પૂર્વ કચ્છ જિલ્લા કોંગ્રેસ ના પ્રતિનિધિ શ્રી દિનેશભાઈ માતા અંજાર શહેર કોંગ્રેસ લભુમતી ડીપાટમેન્ટ ચેરમેન શ્રી મામાદભાઈ ભાખરશા શેખ અંજાર શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ ના ચેરમેન શ્રી ભાણજીભાઈ ફફલ અંજાર શહેર કોંગ્રેસ ના પ્રવકતા શ્રી વિજયભાઈ ફફલ અને શ્રી ભગવાનજીભાઈ દાવડા અંજાર શહેર કોંગ્રેસ ના ઉપ.પ્રમુખો શ્રી યોગેશભાઈ પ્રજાપતી, શ્રી નારણભાઈ મારું , શ્રી જતીનભાઈ પટેલ , શ્રી અજીતસિંહ વી જાડેજા , શ્રી દેવકરણભાઈ આહીર , શ્રી લિલાધરભાઇ ટાંક , શ્રી ભાવેશભાઈ ઠક્કર , શ્રી અકબરશાભાઈ શેખ , શ્રી જગદીશભાઈ દરજી , અંજાર શહેર કોંગ્રેસ ના મહામંત્રીઓ શ્રી રમેશભાઈ એસ આહીર , શ્રી લાભશંકરભાઈ જોશી , શ્રી સલીમભાઈ રાયમા ,અંજાર શહેર કોંગ્રેસ ના મંત્રી ઓ શ્રી વિપુલભાઈ ગજ્જર ,
શ્રી રોહિતભાઈ પ્રજાપતી , શ્રી જયભાઈ પરમાર , શ્રી બિલાલભાઈ ઓઢેજા , શ્રી જીગરભાઈ જોશી , અંજાર શહેર કોંગ્રેસ ના સંગઠન મંત્રી શ્રી નવીનભાઈ પુરોહિત તથા આ સિવાય તાલુકા કોંગ્રેસ ના પણ આગેવાનો જોડાયા હતા અને વરી ભાજપે પોલીસ ને આગળ કરી અંજાર ના લોકો ને મોઘવારી બાબતે ધ્યાન દોરવા નીકળેલ કોંગ્રેસ ના સિપાહીઓની અટકાયત કરવામાં આવી હતી