Home પાટણ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રીએ સમર્પણ નિધિમાં ચેક અર્પણ કર્યો….

તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રીએ સમર્પણ નિધિમાં ચેક અર્પણ કર્યો….

90
0
પાટણ : 9 માર્ચ

સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે માઈક્રો ડોનેશન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે પાટણ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રીએ સંગઠનના આગેવાનો ને ચેક અર્પણ કરી પક્ષને મજબુત બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.

વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં માઈક્રો ડોનેશન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે અને આ કાર્યક્રમ અંતર્ગત જે રકમ એકત્રિત થશે તે ખેડૂતો માટે બેટી બચાવો બેટી પઢાઓ માટે કન્યા કેળવણી માટે ઉપયોગ કરવામાં આવશે જે અંતર્ગત દરેક લોકો પોતાનો સહયોગ આપી રહ્યા છે ત્યારે પાટણ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગોવિંદ પ્રજાપતિએ બુધવારના રોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ ને સમર્પણ ની કિંમત ચેક અર્પણ કર્યો હતો.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here