સાબરકાંઠા : 17 માર્ચ
લાંબાડીય ગમે દરજી કામ કરતા પ્રજાપતિ અશોકભાઈ ને તેમની પત્ની જોડે ઘર માં બોલાચાલી થતા પોલિસ ને જાણ થતા પોલીસ ના બે જવાનો આવી યુવકને પોલિસ ચોકી લાઇ જઇ યુવકને શરીર પરથી ચામડી ઉતારી ગઈ એવો ઢોર માર મારવામાં અવ્યો.
યુવકકોઈ જ FIR વગર પોલીસે ને ઢોર માર મારીને ઘરે મૂકી ગઈ અને યુવકને ઢોર માર મારર્યો યુવકની તબિયત લથડતા લાંબડીયા સિવિલમાં રીફર કરવામાં આવ્યો
જેમાં આ ઘટનાની પોલીસ ને જાણ થતાં પોલીસ યુવકના ઘરે જઈ ધમકી આપી ક્યાંય કેસ ના કરતો કે આગર જારવાહી ના કરતો નહીતો તને કોઈ પણ ગુનાના જેલમાં ધકેલી દઈશ એવી ધમકી આપવામાં આવી હાલ માં પોલિસ દવાઈએ ધમકી આપતા યુવક પોતાની બહેનના ગરે સારવાર લાઇ રહ્યો છે
અને યુવક અને યુવકની બહે દ્વારા આવા માથાભારે પોલીસો વિરુદ્ધ ન્યાયની માગણી કરી રહ્યા છે.
અશોકભાઈ પ્રજાપતિ
અમારા આદમી બઇરાના ઝઘડામાં મારી પેન્ટી પોલીસ સ્ટેશન જતા પોલીસે મારા કોઈ રજૂઆત ના સભરીને મને ઢોર માર મારવામાં આવ્યો હું બોલતોજ રહ્યોંને પોલીસ માર મારતા જ રહ્યા મારી કોઈ ભૂલ ન હતી કોઈ FIR વગર મને ઢોર માર મારવામાં આવ્યો અને હાલમાં પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે.અને મને સરકાર શ્રી નેવરાજુઆત છે કે મને ન્યાય મળે અને આવા પોલીસ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામા આવે..
યુવકના બહેન નું કેહવું સુમિત્રબેન
આદમી બાઇરાના ઝઘડામાં માએ ભાઈ ને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે.જેથી મારો ભાઈ ચાલી શકતો નથી ઉભો થઇ શકતો નથી અને પોકિસ દ્વારા ખોટી ખોટી ધમકી આપવામાં આવી રહી છે અને આગરની કાર્યવાહી ન કરવાની અને અનારી જોડે સંમાધાન કરો નહીં તો બીજા કોઈ કેસમાં જેલમાં ધકેલશું જેથી કરી મારા ભાઈ ને ન્યાયય મળે એવી મારી સરકાર શ્રીને રજુઆત છે.