Home મોરબી હળવદમા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી

હળવદમા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી

195
0
હળવદ :  14 એપ્રિલ

હળવદમા આજે ડો બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિતે ઉજવણી કરવામા આવી જેમા આંબેડકર સર્કલ પાસે બાબા સાહેબની સ્ટેચ્યુઅે મોટી સંખ્યા લોકો અેકઠા થઇ બાબા સાહેબ આંબેડકરને સલામી આપી હાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી હતી સાથે જય ભીમના નારાઓ ગુંજ્યા હતા

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here