Home મોરબી હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બાઇક રેલી

હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બાઇક રેલી

178
0
હળવદ :  14 એપ્રિલ

હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણસંઘ દ્ધારા જુની પેન્શન યોજના લાગુ કરવા માટે ટીકર રોડ આંબેડકર સર્કલ થી સરા ચોકડી સુધી રેલી કાઢી ધારાસભ્યને રજુઆત કરી હતી સરકાર દ્ધારા જુની પેન્શન યોજના લાગુ કરવામા આવી અેમા શિક્ષકોને અન્યાય થયા હોવાના પોસ્ટોરો સાથે બાઇક રેલી કરવામા આવી શિક્ષકોઅે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા 14 મી એપ્રિલ 2022 ,પેન્શન બંધારણ અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી સરા ચોકડીઅે રેલી પુર્ણ કરી ધારાસભ્યને રજુઆત કરી હતી

 

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here