Home ગોધરા ગોધરા ની હેલ્લોકીડ્સ પ્રીસ્કૂલ માં જન્માષ્ટમી અને નંદ મહોત્સવ ની ઉજવણી કરવામાં...

ગોધરા ની હેલ્લોકીડ્સ પ્રીસ્કૂલ માં જન્માષ્ટમી અને નંદ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.

129
0

પંચમહાલ: 20 ઓગસ્ટ


પવિત્ર શ્રાવણ માસ એટલે ઉત્સવોનો મહિનો જ્યાં અલગ અલગ મહિમા સાથે લોકો ભારત ભરમાં આ મહિનાને ઉજવે છે ત્યારે આ મહિનામાં શિવ મંદિરોમાં પણ ભીડ જોવા મળે છે. ત્યારે આ મહિનામાં આવતા વિવિધ ઉત્સવો ને લઈને ગોધરા કનેલાવ ખાતે આવેલ હેલ્લોકીડ્સ પ્રીસ્કૂલમાં જન્માષ્ટમી ઉત્સવની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવમાં આવી હતી
નાના ભૂલકાં ઓ રાધા અને કૃષ્ણ ના વેશ માં સ્કૂલ માં આવ્યા હતા.

સ્કૂલ દ્વારા બાળકો માટે ભજન ગાવા ની હરીફાઈ આન રાખવામાં આવી હતી.
નંદ ઘેર આનંદ ભયો ના નાદ સાથે વાતાવરણ ભક્તિ મય બન્યું હતું.જેમાં શાળાના ટ્રસ્ટી મૌલિક શાહ ,ગોપીબેન શાહ તેમજ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

અહેવાલ કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here