હળવદ : 1 એપ્રિલ
રાણેકપર પ્રાથમિક શાળામા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્ધારા કરવામા આવેલ પરીક્ષાપે ચર્ચા નિહાળવા આયોજન કરવામા આવ્યુ શાળામા વિધ્યાર્થી અોને બેસાડી મોટી સ્ક્રિન લગાવી આખી ચર્ચા વિધ્યાર્થીઅોને નિહાળ્યા બાદ સમજાવી પરીક્ષા સમયે વિધ્યાર્થી હાવમા હોયસે અે ન હોવો જોઇઅે પરીક્ષાને અેક સારો પ્રસંગ સમજી આનંદ માણવાનો હોય જેવી ચર્ચાઅોથી વિધ્યાર્થીઅો પરીક્ષાથી ભયમુક્ત બન્યા આ આયોજનમા શાળાના આચાર્ય ડેનીભાઇ કાનાબાર.જલારામભાઇ તેમજ નવીનભાઇ જોડાયા હતા સાથે ગામના સરપંચ મનસુખભાઇ બાબરીયા હાજર રહ્યા હતા