Home Trending Special 156 બેઠક સાથે ભાજપનો જીતનો,17 બેઠકો સાથે કોંગ્રેસનો હારનો રેકોર્ડ, જાણો કઈ...

156 બેઠક સાથે ભાજપનો જીતનો,17 બેઠકો સાથે કોંગ્રેસનો હારનો રેકોર્ડ, જાણો કઈ બેઠક પર કોણ વિજેતા

153
0

ગુજરાત: 9 ડિસેમ્બર


ગુજરાત વિધાનસભામાં ડબલ એન્જિન સરકારે બુલેટ ગતિ વિસ્તારી કે જીતનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. વિધાનસભાની 182 બેઠકો પરથી 156 સીટ પર ભાજપે ભગવો લહેરાવી દીધો છે. જ્યારે કોંગ્રેસ માત્ર 17 બેઠક અને AAPએ 5 બેઠક પરથી જીત હાંસલ કરી શકી છે. ત્યારે PM મોદીએ પણ ભવ્ય જીત બદલ પાર્ટીના કાર્યકરો તેમજ CM ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 1980માં 149 સીટો સાથે રેકોર્ડ બ્રેક બેઠકો મેળવીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેમનો રેકોર્ડ અત્યાર સુધી કોઈ તોડી શક્યું નહોતું, પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આ રેકોર્ડ તૂટ્યો છે. ગુજરાતની 182 બેઠકો પર ક્યા ઉમેદવાર વિજેતા બનીને કમળ ખીલવ્યું છે તે જાણવાનું મન થાય તે જરૂરી છે. જિલ્લા મુજબ આ ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.

થરાદ અને ડેડિયાપાડા બે બેઠક પર 80 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે 70 ટકાથી વધુ મતદાન થયું હોય તેવા માત્ર પાંચ જિલ્લા છે. જેમાં નર્મદા, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. 60થી 69 ટતા મતદાન નોંધાયું હોય તેવા 22 જિલ્લા છે.
જાણો તમામ બેઠકનું પરિણામ, કોની સામે કોણ જીત્યું

જિલ્લોબેઠકઉમેેદવારપાર્ટી
રાજકોટરાજકોટ ઈસ્ટઉદય કાનગડભાજપ
રાજકોટરાજકોટ વેસ્ટડો. દર્શિતા શાહભાજપ
રાજકોટરાજકોટ સાઉથરમેશ ટિલાળાભાજપ
રાજકોટરાજકોટ રૂરલ(SC)ભાનુબેન બાબરીયાભાજપ
રાજકોટજસદણકુંવરજી બાવળિયાભાજપ
રાજકોટગોંડલગીતાબા જાડેજાભાજપ
રાજકોટજેતપુરજયેશ રાદડિયાભાજપ
રાજકોટધોરાજીડો. મહેન્દ્ર પાડલીયાભાજપ
સુરતઓલપાડમુકેશ પટેલભાજપ
સુરતમાંગરોળગણપત વસાવાભાજપ
સુરતમાંડવી (ST)કુંવરજી હળપતિભાજપ
સુરતકામરેજપ્રફુલ પાનસેરિયાભાજપ
સુરતસુરત ઈસ્ટઅરવિંદ રાણાભાજપ
સુરતસુરત નોર્થકાંતિ બલ્લરભાજપ
સુરતવરાછા માર્ગકુમાર કાનાણીભાજપ
સુરતકરંજપ્રવિણ ઘોઘારીભાજપ
સુરતલિંબાયતસંગીતા પાટીલભાજપ
સુરતઉધનામનુ પટેલભાજપ
સુરતમજૂરાહર્ષ સંઘવીભાજપ
સુરતકતારગામવિનુ મોરડિયાભાજપ
સુરતસુરત વેસ્ટપૂર્ણેશ મોદીભાજપ
સુરતચોર્યાસીસંંદિપ દેસાઈભાજપ
સુરતબારડોલી(SC)ઇશ્વર પરમારભાજપ
સુરતમહુવા (ST)મોહન ઢોડિયાભાજપ
કચ્છઅબડાસાપદ્યુમ્નસિંહ જાડેજાભાજપ
કચ્છમાંડવીઅનિરુદ્ધ દવેભાજપ
કચ્છભુજકેશવલાલ પટેલભાજપ
કચ્છઅંજારત્રિકમ છાંગાભાજપ
કચ્છગાંધીધામમાલતી મહેશ્વરીભાજપ
કચ્છરાપરવિરેન્દ્રસિંહ જાડેજાભાજપ
સુરેન્દ્રનગરદસાડા(SC)પીકે પરમારભાજપ
સુરેન્દ્રનગરલીંબડીકિરીટસિંહ રાણાભાજપ
સુરેન્દ્રનગરવઢવાણજગદિશ મકવાણાભાજપ
સુરેન્દ્રનગરચોટીલાશામજી ચૌહાણભાજપ
સુરેન્દ્રનગરધ્રાંગધ્રાપ્રકાશ વરમોરાભાજપ
મોરબીમોરબીકાંતિ અમૃતિયાભાજપ
મોરબીટંકારાદુર્લભજી દેથરિયાભાજપ
મોરબીવાંકાનેરજીતુ સોમાણીભાજપ
જામનગરકાલાવડ(SC)મેઘજી ચાવડાભાજપ
જામનગરજામનગર રૂરલરાઘવજી પટેલભાજપ
જામનગરજામનગર નોર્થરીવાબા જાડેજાભાજપ
જામનગરજામનગર સાઉથદિવ્યેશ અકબરીભાજપ
જામનગરજામજોધપુરહેમંત ખવાઆપ
દ્વારકાખંભાળિયામુળુભાઈ બેરાભાજપ
દ્વારકાદ્વારકાપબુભા માણેકભાજપ
પોરબંદરપોરબંદરઅર્જૂન મોઢવાડિયાકોંગ્રેસ
પોરબંદરકુતિયાણાકાંધલ જાડેજાઅન્ય
જૂનાગઢમાણાવદરઅરવિંદ લાડાણીકોંગ્રેસ
જૂનાગઢજૂનાગઢસંજય કોરડીયાભાજપ
જૂનાગઢવિસાવદરભુપતભાઈ ભાયાણીઆપ
જૂનાગઢકેશોદદેવાભાઈ માલમભાજપ
જૂનાગઢમાંગરોળભગવાનજી કરગઠીયાભાજપ
ગીર સોમનાથસોમનાથવિમલ ચુડાસમાકોંગ્રેસ
ગીર સોમનાથતાલાલાભગવાનભાઈ બારડભાજપ
ગીર સોમનાથકોડીનાર(SC)ડો. પ્રધુમન વાજાભાજપ
ગીર સોમનાથઉનાકાળુભાઈ રાઠોડભાજપ
અમરેલીધારીજે વી કાકડિયાભાજપ
અમરેલીઅમરેલીકૌશિક વેકરીયાભાજપ
અમરેલીલાઠીજનક તળાવિયાભાજપ
અમરેલીસાવરકુંડલામહેશ કસવાલાભાજપ
અમરેલીરાજુલાહિરા સોલંકીભાજપ
ભાવનગરમહુવા-શિવા ગોહિલભાજપ
ભાવનગરતળાજાકનુભાઈ બારૈયાભાજપ
ભાવનગરગારિયાધારસુધીર વાઘાણીઆપ
ભાવનગરપાલિતાણાભીખા બારૈયાભાજપ
ભાવનગરભાવનગર રૂરલપુરષોત્તમ સોલંકીભાજપ
ભાવનગરભાવનગર ઈસ્ટસેજલબેન પંડ્યાભાજપ
ભાવનગરભાવનગર વેસ્ટજીતુ વાઘાણીભાજપ
બોટાદગઢડા(SC)શંભુનાથ ટુંડિયાભાજપ
બોટાદબોટાદઉમેશ મકવાણાઆપ
નર્મદાનાંદોદ (ST)ડો. દર્શના દેશમુખભાજપ
નર્મદાડેડિયાપાડા (ST)ચૈતર વસાવાઆપ
ભરૂચજંબુસરડી.કે. સ્વામીભાજપ
ભરૂચવાગરાઅરુણસિંહ રાણાભાજપ
ભરૂચઝઘડિયા(ST)રિતેશ વસાવાભાજપ
ભરૂચભરૂચરમેશ મિસ્ત્રીભાજપ
ભરૂચઅંકલેશ્વરઇશ્વર પટેલભાજપ
તાપીવ્યારા (ST)મોહન કોકણીભાજપ
તાપીનિઝર (ST)ડૉ. જયરામ ગામીતભાજપ
ડાંગડાંગ (ST)વિજય પટેલભાજપ
નવસારીજલાલપોરરમેશ પટેલભાજપ
નવસારીનવસારીરાકેશ દેસાઈભાજપ
નવસારીગણદેવી(ST)નરેશભાઈ પટેલભાજપ
નવસારીવાંસદા(ST)અનંતકુમાર પટેલકોંગ્રેસ
વલસાડધરમપુર(ST)અરવિંદ પટેલભાજપ
વલસાડવલસાડભરત પટેલભાજપ
વલસાડપારડીકનુ દેસાઈભાજપ
વલસાડકપરાડા(ST)જીતુભાઈ ચૌધરીભાજપ
વલસાડઉમરગામ(ST)રમણલાલ પાટકરભાજપ
બનાસકાંઠાવાવગેનીબેન ઠાકોરકોંગ્રેસ
બનાસકાંઠાથરાદશંકર ચૌધરીભાજપ
બનાસકાંઠાધાનેરામાવજી દેસાઈઅન્ય
બનાસકાંઠાદાંતા(ST)કાંતિભાઈ ખરાડીકોંગ્રેસ
બનાસકાંઠાવડગામ(SC)જિજ્ઞેશ મેવાણીકોંગ્રેસ
બનાસકાંઠાપાલનપુરઅનિકેતભાઈ ઠાકરભાજપ
બનાસકાંઠાડીસાપ્રવીણ માળીભાજપ
બનાસકાંઠાદિયોદરકેશાજી ચૌહાણભાજપ
બનાસકાંઠાકાંકરેજઅમૃતભાઈ ઠાકોરકોંગ્રેસ
પાટણરાધનપુરલવિંગજી ઠાકોરભાજપ
પાટણચાણસમાદિનેશભાઈ ઠાકોરકોંગ્રેસ
પાટણપાટણકિરીટકુમાર પટેલકોંગ્રેસ
પાટણસિદ્ધપુરબળવંતસિંહ રાજપૂતભાજપ
મહેસાણાખેરાલુસરદારસિંહ ચૌધરીભાજપ
મહેસાણાઊંઝાકિરીટ પટેલભાજપ
મહેસાણાવિસનગરઋષિકેશ પટેલભાજપ
મહેસાણાબહુચરાજીસુખાજી ઠાકોરભાજપ
મહેસાણાકડીકરશન સોલંકીભાજપ
મહેસાણામહેસાણામુકેશ પટેલભાજપ
મહેસાણાવિજાપુરડૉ. સી. જે. ચાવડાકોંગ્રેસ
સાબરકાંઠાહિંમતનગરવી.ડી.ઝાલાભાજપ
સાબરકાંઠાઈડર(SC)રમણલાલ વોરાભાજપ
સાબરકાંઠાખેડબ્રહ્મા(ST)તુષાર ચૌઘરીકોંગ્રેસ
સાબરકાંઠાપ્રાંતિજગજેન્દ્ર પરમારભાજપ
અરવલ્લીભિલોડાપી સી બરંડાભાજપ
અરવલ્લીમોડાસાભીખુસિંહ પરમારભાજપ
અરવલ્લીબાયડધવલસિંહ ઝાલાઅન્ય
ગાંધીનગરદહેગામબલરાજસિંહ ચૌહાણભાજપ
ગાંધીનગરગાંધીનગર સાઉથઅલ્પેશ ઠાકોરભાજપ
ગાંધીનગરગાંધીનગર નોર્થરીટાબેન પટેલભાજપ
ગાંધીનગરમાણસાજયંતી પટેલભાજપ
ગાંધીનગરકલોલબકાજી ઠાકોરભાજપ
અમદાવાદવિરમગામહાર્દિક પટેલભાજપ
અમદાવાદસાણંદકનુભાઈ પટેલભાજપ
અમદાવાદઘાટલોડિયાભૂપેન્દ્ર પટેલભાજપ
અમદાવાદવેજલપુરઅમિત ઠાકરભાજપ
અમદાવાદવટવાબાબુસિંહ જાદવભાજપ
અમદાવાદએલિસબ્રિજઅમિત શાહભાજપ
અમદાવાદનારણપુરાજીતેન્દ્ર પટેલભાજપ
અમદાવાદનિકોલજગદીશ પંચાલભાજપ
અમદાવાદનરોડાડો.પાયલ કુકરાણીભાજપ
અમદાવાદઠક્કરબાપાનગરકંચનબેન રાદડિયાભાજપ
અમદાવાદબાપુનગરદિનેશ કુશવાહભાજપ
અમદાવાદઅમરાઈવાડીડો. હસમુખ પટેલભાજપ
અમદાવાદદરિયાપુરકૌશિક જૈનભાજપ
અમદાવાદજમાલપુર-ખાડિયાઈમરાન ખેડાવાલાકોંગ્રેસ
અમદાવાદમણિનગરઅમૂલ ભટ્ટભાજપ
અમદાવાદદાણીલીમડા (SC)શૈલેષ પરમારકોંગ્રેસ
અમદાવાદસાબરમતીડો. હર્ષદ પટેલભાજપ
અમદાવાદઅસારવા(SC)દર્શના વાઘેલાભાજપ
અમદાવાદદસક્રોઈબાબુ જમના પટેલભાજપ
અમદાવાદધોળકાકિરીટ ડાભીભાજપ
અમદાવાદધંધુકાકાળુ ડાભીભાજપ
આણંદખંભાતચિરાગ પટેલકોંગ્રેસ
આણંદબોરસદરમણભાઈ સોલંકીભાજપ
આણંદઆંકલાવઅમિત ચાવડાકોંગ્રેસ
આણંદઉમરેઠગોંવિદ પરમારભાજપ
આણંદઆણંદયોગેશ પટેલભાજપ
આણંદપેટલાદકમલેશ પટેલભાજપ
આણંદસોજીત્રાવિપુલ પટેલભાજપ
ખેડામાતરકલ્પેશ પરમારભાજપ
ખેડાનડિયાદપંકજ દેસાઈભાજપ
ખેડામહેમદાવાદઅર્જુનસિંહ ચૌહાણભાજપ
ખેડામહુધાસંજયસિંહ મહિડાભાજપ
ખેડાઠાસરાયોગેન્દ્રસિંહ પરમારભાજપ
ખેડાકપડવંજરાજેશકુમાર ઝાલાભાજપ
મહીસાગરબાલાસિનોરમાનસિંહ ચૌહાણભાજપ
મહીસાગરલુણાવાડાગુલાબ સિંહ ચૌહાણકોંગ્રેસ
મહીસાગરસંતરામપુર(ST)કુબેરભાઈ ડિંડોરભાજપ
પંચમહાલશહેરાજેઠાભાઈ આહિરભાજપ
પંચમહાલમોરવાહડફ(ST)નિમિષા સુથારભાજપ
પંચમહાલગોધરાસી.કે.રાઉલજીભાજપ
પંચમહાલકાલોલફતેસિંહ ચૌહાણભાજપ
પંચમહાલહાલોલજયદ્રથસિંહ પરમારભાજપ
દાહોદફતેપુરા(ST)રમેશ કટારાભાજપ
દાહોદઝાલોદ(ST)મહેશ ભૂરિયાભાજપ
દાહોદલીમખેડા(ST)શૈલેશ ભાભોરભાજપ
દાહોદદાહોદ (ST)કનૈયાલાલ કિશોરીભાજપ
દાહોદગરબાડા(ST)મહેન્દ્ર ભાભોરભાજપ
દાહોદદેવગઢબારિયાબચુભાઈ ખાબડભાજપ
વડોદરાસાવલીકેતન ઇનામદારભાજપ
વડોદરાવાઘોડિયાધર્મેન્દ્ર સિંહ વાઘેલાઅન્ય
વડોદરાડભોઈશૈલેષ મહેતાભાજપ
વડોદરાવડોદરા સિટી (SC)મનિષા વકીલભાજપ
વડોદરાસયાજીગંજકેયૂર રોકડિયાભાજપ
વડોદરાઅકોટાચૈતન્ય દેસાઈભાજપ
વડોદરારાવપુરાબાલકૃષ્ણ શુક્લભાજપ
વડોદરામાંજલપુરયોગેશ પટેલભાજપ
વડોદરાપાદરાચૈતન્ય ઝાલાભાજપ
વડોદરાકરજણઅક્ષય પટેલભાજપ
છોટાઉદેપુરછોટાઉદેપુર (ST)રાજેન્દ્રસિંહ રાઠવાભાજપ
છોટાઉદેપુરપાવી જેતપુર(ST)જયંતીભાઈ રાઠવાભાજપ
છોટાઉદેપુરસંખેડા(ST)અભેસિંહ તડવીભાજપ
અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here