Home મોરબી હળવદના સુંદરગઢ નજીક આવેલ પેપર મીલ વિરુદ્ધ મામલતદારને રજુઆત

હળવદના સુંદરગઢ નજીક આવેલ પેપર મીલ વિરુદ્ધ મામલતદારને રજુઆત

200
0
હળવદ :  21 એપ્રિલ

હળવદ તાલુકાના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે શરુ થયેલ ખાનગી પેપર મીલ ખુબ મોટા પ્રમાણમા વાયુ પ્રદુષણ ફેલાવી રહીસે જેના લીધે ગ્રામજનો તેમજ વન્યજીવોમા બીમારી ફેલાય તેવી સક્યતઆો રહેલીસે પેપર મીલ કડિયાણાની સીમ વિસ્તારમાં આવેલી છે પરંતુ સુંદરગઢ ગામ નજીક હોવાથી પ્રદુષણ તેમજ ભારે દુર્ગંધ ગામલોકોને સહન કરવાનો વારો આવ્યો છે ગામલોકોઅે કંટાળી આ મીલ વિરુદ્ધ મોટી સંખ્યામા હાજર રહી મામલતદાર ખચેરીઅે રજુઆત કરીસે સાથે પેપર મીલ વિરુદ્ધ કડક પગલા નહી લેવામા આવેતો ગામલોકો જ્વલંત કાર્યક્રમો આપસે

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here