ક્ચ્છ : 16 એપ્રિલ
આજે હનુમાન જયંતી નિમિત્તે માધાપર ખાતે આવેલા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે સવારે મારુતિ યજ્ઞ યોજાયો હતો આ તકે રમેશભાઈ વોરા ,પ્રવીણભાઈ વોરા, કરસનભાઈ વોરા ,સંજયભાઈ ભુડિયા પરિવાર એ લાભ લીધો હતો સાંજે સમીર બારોટ ઓરકેસ્ટ્રા અને નવ દુર્ગા સાઉન્ડ ના સથવારે મહાઆરતી યોજવામાં આવી હતી આ શુભ પ્રસંગે માધાપર નવાવાસ ના સરપંચ પ્રેમીલાબેન ભુડિયા ,ઉપસરપંચ અરજણભાઈ દેવજી ,ભુડીયા ,ભાવનાબેન વોરા સીતાબેન ભુડીયા, પ્રિયંકાબેન ભુડિયા,તેમજ વેલજીભાઈ ભુડિયા,રામજીભાઈ હિરાણી ,માવજી લાલજી ભુડિયા,પ્રકાશભાઈ હીરાણી ,હરીશ ભાઈ વેકરીયા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવદુર્ગા નવરાત્રી મંડળ અને રોકડિયા હનુમાન નવરાત્રી મંડળ દ્વારા સહયોગ સાંપડ્યો હતો