કચ્છ : 11 માર્ચ
ગાંધીધામ ખાતે શિપિંગ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર સાઈ શિપિંગ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના મનોજકુમાર હરિદાસ કોટકને ગુજરાત સ્ટાર એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું
મનોજકુમાર હરિદાસ કોટક શિપિંગના વ્યવસાય ઉપરાંત અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે તેમને એવોર્ડ મળતા ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે