જૂનાગઢ : 5 માર્ચ
શિવરાત્રી મેળા દરમ્યાન ભાવિક પંડ્યા પર કુહાડી વડે હુમલો કરનાર આરોપી ને ભવનાથ પોલિસ એ પકડી પાડ્યો
આરોપી દિનેશ સારલા ની અટક કરી ત્રણ દિવસ ના રિમાન્ડ મેળવતી ભવનાથ પોલીસ
ધુણા પર બેઠા સાધુનો શિષ્ય હતો દિનેશ.
મૂળ વાકાનેરનો વતની હોવાનું પોલીસ તપાસ માં આવ્યું સામે