Home મોરબી મોરબી જિલ્લામા વહિવટી કર્મચારી સંઘમા ભાવેશ પ્રજાપતિની મહામંત્રી તરીકે નિમણૂંક

મોરબી જિલ્લામા વહિવટી કર્મચારી સંઘમા ભાવેશ પ્રજાપતિની મહામંત્રી તરીકે નિમણૂંક

84
0

મોરબી: 17 મે


આજે મોરબી ખાતે જિલ્લા માધ્યમિક અમે ઉચ્ચતર માધ્યમિક વહિવટી કર્મચારી ની સામાન્ય સભા મળી જેમા પ્રમુખ તરીકે બી.સી.ગામી અને મહામંત્રી તરીકે ભાવેશ પ્રજાપતિ ની નિમણૂક કરવામા આવી હતી આ તકે શિક્ષણસેત્રે ખુબ સેવા આપનાર ભાવેશ પ્રજાપતિને હળવદ વાસીઅો અે શુભેચ્છાઅો પાઠવી હતી

અહેવાલ: બળદેવ ભરવાડ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here