જૂનાગઢ : 12 માર્ચ
માંગરોળ તાલુકા ના લૉએજ ધામના મહંત નો આજે વહેલી સવારે અક્ષરવાસ થયો
સૌરાષ્ટ્ર ના સુપ્રસિદ્ધ લૉએજ ધામના મહંત નો આજે વહેલી સવારે અક્ષરવાસ થયો
108 વર્ષ ની વયે લોએજ ધામના કોઠારી સ્વામી શ્રી ચૈતન્યસ્વરૂપદાસજી નો અક્ષરવાસ થતાં તેમના હરિભક્તો, અનુયાીઓ ,સંતો તથા સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માં સોક નું મોજું ફરી વળ્યુ
શ્રી ચૈતન્ય સ્વરૂપ દાસજી ની અંતિમ વિધિ આવતી કાલે 9 વાગ્યે લોએજ મુકામે કરવા માં આવશે