પાટણ : 2 માર્ચ
પાટણ વોર્ડ નંબર 1 ના જાગૃત કોર્પોરેટર મનોજ પટેલના ધર્મ પત્ની અને આર્ટસ કૉલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા ભાવના બેન પટેલ ના જન્મદિવસ નિમિત્તે પાટણ શહેરની શ્રમજીવી આંગણવાડી તેમજ વિવિધ વિસ્તારોની અલગ-અલગ દસ જેટલી આંગણવાડીઓ માં બાળકોને ફ્રૂટ, ચોકલેટ, અને બિસ્કીટનું વિતરણ કરી બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.