Home સાબરકાંઠા પોશીના તાલુકાના લાંબડીયા ખાતે ભાજપની કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું..

પોશીના તાલુકાના લાંબડીયા ખાતે ભાજપની કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું..

130
0
સાબરકાંઠા : 14 માર્ચ

પોશીના તાલુકા ની દેમતી-૧૧ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી સોલંકી સોનલબેન મોહનભાઈ લાંબડીયા ગામે ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના લોકોને વ્યક્તિગત અને સરકારી યોજનાઓ નું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે સવલત ઉભી કરવામાં આવી છે. ત્યારે આ કાર્યના ઉદ્દઘાટનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઇ પટેલ, સોનલબેન સોલંકી જિલ્લા સદસ્ય રૂમાલ ભાઈ ધ્રાંગી,મહામંત્રી રાણાભાઇ ગમાર મહામંત્રી, લુકેશભાઈ સોલંકી નવજી ભાઈ બુમ્બડીયા, કમલકુમાર મકવાણા તાલુકા સદસ્ય અને વિસ્તારના મોટી સંખ્યામાં કાર્ય કરો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:  રોહિત ડાયાણી. સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here