Home પાટણ પાટણ યુનિવર્સીટીની દીવાલો પર ઇતિહાસના ચિત્રો દોરાયા…

પાટણ યુનિવર્સીટીની દીવાલો પર ઇતિહાસના ચિત્રો દોરાયા…

182
0
પાટણ: 26 એપ્રિલ

સરસ્વતી નદીના કિનારે ૨૦૦ વર્ષ પૂર્વે રાજા વનરાજ દ્વારા સ્થાપના કરેલ ભવ્ય ઇતિહાસ પાટણમાં પ્રવેશતા મહેમાનો તેમજ પર્યટકો સમક્ષ ઉજાગર થાય કેવા ઉમદા આશ્રયથી સ્થાપના દિવસ નિમિત્તે પાટણમાં વસવાટ કરતા સેવાભાવી યુવાનોના મિત્ર વર્તુળ દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ પર આવેલ રાજ્યનાપર ઇતિહાસને રેખાચિત્ર સ્વરૂપે પેઇન્ટિંગની વોલ કરાવવાનું શરૂ દીવાલો કાલ્પનિક કંડારવા કામગીરી કરવામાં આવ્યું છે.

જેમાં સૌ પ્રથમ યુનિવર્સિટી રોડ પરની દીવાલો પર ચાવડા વંશનો ઇ.સ ૭૪૬ થી ૯૪૨ વર્ષ દરમ્યાનનો ઇતિહાસ પેઇન્ટરો મારફતે ભીંત ચિત્ર સ્વરૂપે દોરવાની કામગીરીશરૂ કરાઇ છે . જેમાં પાટણના જ આર્ટિસ્ટ મિતેશ પીયૂષને યોગેશ ત્રણેય યુવા આર્ટિસ્ટ અદભુત ચિત્રો ભીંત પર દ્વારા ઇતિહાસ કંડારી જ્ઞા છે . શહેરમાં આ રીતે દીવાલો પર ઇતિહાસના ભીંત ચિત્ર દોરવાના હોય શહેરના અન્ય પેઇન્ટરો પણ સહયોગ કરવા આગળ આવે તેવી આયોજકો દ્વારા વિનંતી કરાઈ છે

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here