સુરેન્દ્રનગર : 23 માર્ચ
ધ્રાંગધ્રા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુ જીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં ધાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખશ્રી અને બંને મહામંત્રીશ્રી , સંગઠનના તમામ હોદ્દેદારો,ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખશ્રી કારોબારી ચેરમેનશ્રી અને સદસ્યશ્રીઓ અને પાર્ટીનાં વરિષ્ઠ આગેવાનો,યુવા મોરચાના હોદ્દેદારોશ્રી તથા કાર્યકર્તાઓશ્રી,દરેક મોરચાના હોદ્દેદારોશ્રી,જિલ્લા હોદ્દેદારશ્રી
પાર્ટીના કાર્યકર્તાઓશ્રી ઉપસ્થિત રહ્યા હતા.