સાબરકાંઠા :22 એપ્રિલ
ખેડબ્રહ્મામાં કાબરા સેલ્સ એજન્સી ના માલિક કેમિકલવાળી કેન્ડી અને કેમિકલની વાળી પેપ્સી નાના ભૂલકા બાળકોની સાથે છેડા કરવામાં આવી રહ્યા છે..
ખેડબ્રહ્મા માં ઠંડા પીણાની કાબરા સેલ્સ એજન્સીની આડમાં પેપ્સી ની ફેક્ટરીમાં ખરાબ કેમિકલ જે લોકોની સ્વાસ્થ્યની સાથે છેડા..
ખેડબ્રહ્માના કાબરા સેલ્સ એજન્સી ના પેપ્સી કંપની ની ઠંડા પીણાની એજન્સી ચલાવી રહ્યા છે. તો આ કંપની ના નામથી ડુપ્લીકેટ બનાવટી પેપ્સી ઓ બનાવી રહ્યા છે. સારી કંપનીનું નામ બદનામ કરી લોકોની સ્વાસ્થ્યની સાથે છેડા કરી રહ્યા છે. અને સ્વચ્છતા પણ આ ફેક્ટરીના અંદર કોઈપણ જગ્યાએ સ્વચ્છતા રાખવામાં આવેલી નથી અને લોકોની સાથે ખરાબ કેમિકલથી કેન્ડી બનાવવામાં આવી રહી છે. તો સારી કંપનીના માલિકો આ એજન્સી નો માલિક સારી કંપનીના નામ નામ બદનામ કરી અને ડુપ્લીકેટ ક્વોલિટીના માલ વેચી રહ્યો છે. અને આ ફેક્ટરીના અંદર સાતથી આઠ મજૂરો પણ કામ કરી રહ્યા છે. અને આ ફેક્ટરીની અંદર એક ઓછી વયના ઉંમરનું બાળક મજૂરી કરતું નજરે જોવા મળ્યું હતું. કેમકે વાત કરવામાં આવે તો ખેડબ્રહ્મા તાલુકાના અધિકારીઓ કેમ અજાણ છે. લોકોની સાથે આવા છેડા કરવામાં આવી રહ્યા છે. તો આ એજન્સી પર તપાસ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે..