કચ્છ : 29 માર્ચ
કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા મુન્દ્રા મધ્ય વન રક્ષક દળ નું પેપર ફૂટયું તે બાબતે વિરોધ પ્રદર્શન કરી પેપર કૌભાંડ માં જે પણ સંકળાયેલા છે તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ના રાજીનામાની માંગ કરવામાં આવી વિરોધ પ્રદર્શન દરમિયાન કચ્છ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા સહિત જિલ્લા મંત્રી તુષાર ભાઈ , મુન્દ્રા શહેર પ્રમુખ વિવેકસિહ, અનુરાગસિહ , હિતેન ભાઈ , નરેન્દ્રસિંહ , સંજય સિંહ , અશ્વિન ભાઈ ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી