Home ક્ચ્છ ઓલ ઈન્ડિયા મેજર પોર્ટ્સ ટેનિસ ચેમ્પિયનશિપના સમાપન દિવસે, ટેનિસ ટીમે 6 ગોલ્ડ,...

ઓલ ઈન્ડિયા મેજર પોર્ટ્સ ટેનિસ ચેમ્પિયનશિપના સમાપન દિવસે, ટેનિસ ટીમે 6 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીતીને મેડલ જીત્યા

153
0
કચ્છ : 7 એપ્રિલ

ન્યુ મેંગલોર પોર્ટ, DPA ખાતે 40મી ઓલ ઈન્ડિયા મેજર પોર્ટ્સ ટેનિસ ચેમ્પિયનશિપના સમાપન દિવસે, ટેનિસ ટીમે 6 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીતીને મેડલ જીત્યા હતા. ટીમમાં ગોલ્ડ, મેન સિંગલ, 45+ સિંગલ, 45+ ડબલ્સ, 50+ સિંગલ, 50+ ડબલ્સ, 45+ સિંગલ્સમાં સિલ્વર અને મેન ડબલ્સમાં બ્રોન્ઝમેળવ્યા છે જેને લઈને ખુશીની લાગની ફેલાઈ હતી આ જીતની ખુશીને કન્ડલા દીનદયાળ પોર્ટે પરિવારે વધાવી લીધી હતી.

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here