Home સુરેન્દ્રનગર લીંબડી ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ પ્રધાનમંત્રી નો ‘પરીક્ષા પે...

લીંબડી ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ પ્રધાનમંત્રી નો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ નિહાળ્યો

246
0
સુરેન્દ્રનગર : 1 એપ્રિલ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “પરીક્ષા પે ચર્ચા-૨૦૨૨” કાર્યક્રમ પાંચમી વાર વર્ચ્યુઅલ (ઓનલાઈન) આજ રોજ ૧૧:૦૦ કલાકે તાલકટોરા સ્ટેડિયમ દિલ્લી ખાતે યોજવામાં આવ્યો હતો.
આ “પરીક્ષા પર ચર્ચા“ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, લીંબડી પ્રાંત અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ માધ્યમથી લીંબડી ખાતે આ કાર્યક્રમમાં જોડાયા.


આ કાર્યક્રમના સમાપન બાદ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

 
અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here