Home ક્ચ્છ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

194
0

કચ્છ: 27 ઓગસ્ટ


લોકસભા પરિવાર દ્વારા વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો
2782 તુલસીના છોડ સાથે ભાજપનો લોગો કમળના આકારમાં ગોઠવવામાં આવ્યા હતા,30 ફૂટ પહોળું અને 25 ફૂટ લાંબુ કમળ બનાવવામાં આવ્યું હતું
2500 થી વધુ તુલસીના છોડ સાથે રાખવાનો હતો લક્ષ્યાંક
સાંસદ વિનોદભાઈ ચાવડાની મહેનતથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો
વર્લ્ડ રેકોડ પ્રસ્થાપિત થતા આનંદની લાઘની વ્યાપી જવા પામી છે

અહેવાલ કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here