સુરેન્દ્રનગર : 19 જાન્યુઆરી
લીંબડી તાલુકાના બળોલ સ્વામિનારાયણ મંદિરમાં સેવા પૂજા કરતા અમરબા ૧૦૩ વર્ષે દેવલોક થયા
છેલ્લા ઘણા વર્ષો થી મંદિરમાં જ રહી સેવા પૂજા કરતા હતા
તેમની અંતિમ ઇરછા મુજબ મહિલાઓએ જ અગ્નિદાહ આપ્યો
ગ્રામજનો, મહિલાઓ સહિત હરિભક્તો મોટી સંખ્યામાં અંતિમયાત્રામાં જોડાયા
અમરબા દેવલોક થતાં સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ