હળવદ : 16 માર્ચ
વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પ્રથમ વાર આપતા હોવાથી પરીક્ષાનો હાવ દૂર કરવા કરાયું આયોજન
વિદ્યાર્થી માનસિક રીતે ડયૉ વિના પરીક્ષા આપી શકે તે માટે સદભાવના વિદ્યાલયમાં એસએસસી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું બોડની પરીક્ષા આપતા હોય તેવી જ સરળતાથી શાળામા પરીક્ષા સેન્ટર ઉભુ કરી પરીક્ષા લેવામા આવી હતી જેમા રીસીપ ચેક.વર્ગખંડમા પરીક્ષા ક્રમાંક કઇરીતે શોધવો.પ્રશ્ર્ન પેપર.જવાબવાહીની.બારકોડ સ્ટીક સહિતની પ્રક્રિયાથી વિધ્યાર્થીઅોને માહિતગાર કરી પરીક્ષા લેવામા આવી વિધ્યાર્થીઅે આ પ્રક્રિયા જાણી બોર્ડની પરીક્ષા પધ્ધતિ સરળ ગણાવી આ પરીક્ષા ના આયોજનમા સંકુલના અેમડી ગીરીશભાઇ લકુમ.સીઅેમ કણજરીયા.પ્રવિણભાઇ આચાર્ય સહિત શિક્ષક સ્ટાફ જોડાયો હતો