હળવદ : 28 ફેબ્રુઆરી
હળવદની મહર્ષિ ગુરુકુળ ખાતે પણ પ્રાથમિકમા અભ્યારણ કરતા વિધ્યાર્થીઅો દ્ધારા વિજ્ઞાન મેળાનાનુ આયોજન કરવામા આવ્યુ જેમા ગુંજ ગુરુકુળકી જયહો વિજ્ઞાનકી સહિતની 101 ક્રુતિઅોનુ પ્રદર્શન કરવામા આવ્યુ 3 હજારથી વધુ વિધ્યાર્થીઅોઅે વિજ્ઞાન મેળો નિહાળ્યો વધુમા ગુરુકુળના અેમડી રજનીભાઇ સંઘાણીઅે જણાવ્યુ કે વિજ્ઞાનના માધ્યમથી માનવી પ્રુથ્વિના પેટાળથી માંડી આકાશ સુધી પહોચ્યોસે ત્યા ગુરુકુળના વિધ્યાર્થી વિજ્ઞાન જાણે અને અન્ય લોકોને વિજ્ઞાનનુ મહત્વ સમજાવે અેવા હેતુથી સમગ્ર કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે