હળવદ : 2 એપ્રિલ
હળવદમા મહર્ષિ ગુરુકુળ ખાતે અલગ પ્રકારનો મેળો યોજાયો આપણે શાળાઓ મા થતા મેળાઓ વિષે સાંભળીયુ હસે પરંતુ ઝાલાવાડમા ક્યા ન યોજાયો હોય અેવો ગ્રજયુઅેટ વિધ્યાર્થીઓ જે બેરોગાર ફરતા હોય એના માટે જોબ મળેઅે માટે ‘જોબમેળો’ યોજાયો હતો જેમા ગ્રેજ્યુએટ થયેલ બેરોગાર યુવક યુવતીઓ નુ પ્રથમ રીઝીસ્ટેશન કરવામા આવ્યુ 175 જેટલા નોકરી ઇચ્છુક ઉમેદવારોઅે ભાગ લીધો અમદાવાદની IT ક્ષેત્રમા નામાંકિત કંપની કલસ્ટર ઇન્ડિયા અને ઇ-કલબને મહર્ષિ ગુરુકુળ ખાતે આમંત્રિત કરવામા આવી રજીસ્ટ્રેશન થયેલ વિધ્યાર્થીઓ ની પરીક્ષા અને ઇન્ટરવ્યુ રાખવામા આવ્યુ જે વિધ્યાર્થીઅો પસંગીપામસે અેને જોબ પર રાખવામા આવસે સાથે વિધ્યાર્થીઓ ને ઇ સારથી કાર્ડ પણ વિનામુલ્યે આપવામા આવ્યુ ભારત ભરની કંપનીઅોમા બહાર પડતી ભરતીઅોની કાર્ડના માધ્યમથી જાણ થસે આ પ્રસંગે અમદાવાદથી કુંજનભાઇ વોરા તથા ભાવેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તકે મહર્ષિ ગુરુકુળના md રજનીભાઇ સંઘાણીએ જણાવ્યુ હતુ કે ગુરુકુળ બેરોજગાર યુવાનોને નોકરી માટે મદદરુપ થાય અે હેતુથી આ આયોજન કરવામા આવ્યુ હતુ