Home મોરબી હળવદમા નવી પેન્સન યોજના રદ કરવાની માંગ સાથે તલાટીઓનુ વિરુદ્ધ પ્રદર્શન

હળવદમા નવી પેન્સન યોજના રદ કરવાની માંગ સાથે તલાટીઓનુ વિરુદ્ધ પ્રદર્શન

172
0
હળવદ :  1 એપ્રિલ

રાજ્યભરમા વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓ પોતાના હક માટે વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાસે ત્યારે હળવદ તાલુકાના તલાટીઓ તાલુકા પંચાયત ખાતે પહોચી નારા લગાવ્યા હતા તલાટીઓની માંગસે કે 2004 પછી ના કર્મચારીઓ માટે જૂની પેનશન યોજના બંધ કરી નવી યોજના ચાલુ કરવામાં આવેલ છે તે બંધ કરી 2004 પેલા જે પેનશન યોજના હતી તે અમલમાં લાવવામા આવે તલાટીઓ દ્ધારા હાથમા બેનરો રાખી તાલુકા પંચાયત ખાતે નારા લગાવી પોતાના હક માટે મેદાને ઉતરીયા હતા

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here