Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા તેમજ જીલ્લા કલેકટર કચેરી ખાતે વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા...

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા તેમજ જીલ્લા કલેકટર કચેરી ખાતે વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

71
0
સુરેન્દ્રનગર : 21 જાન્યુઆરી

પાલિકા તંત્ર દ્વારા મોટી રકમનો વેરો લેવામાં આવતો હોવા છતાં રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ ન આપતા રોષ

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા તેમજ જીલ્લા કલેકટર કચેરી ખાતે વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, પાલિકા તંત્ર દ્વારા મોટી રકમનો વેરો લેવામાં આવતો હોવા છતાં રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ ન આપતા રહીશોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી.

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા તેમજ જીલ્લા કલેકટર કચેરી ખાતે વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. આ બાબતે લોકો દ્વારા લાગતા વળગતા તંત્રને અનેકો વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા ઉદ્યોગકારોએ ઉગ્ર રજૂઆત કરી હતી.

આ આવેદનપત્રમાં જણાવ્યાં મુજબ જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, પાલિકા તંત્ર દ્વારા મોટી રકમનો વેરો લેવામાં આવતો હોવા છતાં રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ ન આપતા રહીશોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. વધુમાં પાલિકા કચેરી ખાતે રજૂઆત દરમિયાન ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન રહેતા લોકોએ રોષ પણ ઠાલવ્યો હતો.


અહેવાલ :  સચિન પીઠવા, સુરેન્દ્રનગર
Previous articleલીંબડીના બોરણા અને ચુડાના ખાંડીયા ગામના યુવાનોના હત્યારા પોલીસ પકડથી દૂર
Next articleસુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here