Home સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ, એક સાથે 51 થી વધુ હોદ્દેદારો ભાજપમાં...

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ, એક સાથે 51 થી વધુ હોદ્દેદારો ભાજપમાં જોડાશે..

279
0
સાબરકાંઠા : 5 એપ્રિલ

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ

ખેડબ્રહ્મા પોશીના તાલુકાના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ટૂંક સમયમાં જોડાશે ભાજપમાં…

એક સાથે 51 થી વધુ હોદ્દેદારો ભાજપમાં જોડાશે..

સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાશે…

કોંગ્રેસ સમિતિ પૂર્વ મંત્રી પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કેસરિયા કરશે..

૪૦૦થી વધુ ટેકેદારો પણ ભાજપમાં જોડાશે…

 

અહેવાલ: ચંદુભાઈ.પટેલ વિજયનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here