Home સાબરકાંઠા વિજયનગર તાલુકામાં સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા પ્રધાનમંત્રીના કાર્યક્રમને નિહાળવામાં આવ્યો

વિજયનગર તાલુકામાં સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા પ્રધાનમંત્રીના કાર્યક્રમને નિહાળવામાં આવ્યો

183
0
સાબરકાંઠા : 1 એપ્રિલ

વિજયનગર તાલુકામાં ઉખલા ડુંગરી પ્રાથમિક શાળા ખાતે સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરુભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ઓનલાઇન કાર્યક્રમ નિહાળ્યો હતો .શાળાના બાળકો, શિક્ષકો તેમજવડીલ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી નો આ ઓનલાઇન કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર સમગ્ર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અહેવાલ: ચંદુભાઈ.પટેલ વિજયનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here