સુરેન્દ્રનગર : 7 એપ્રિલ
લીંબડી છોટાકાશી તરીકે જગવિખ્યાત છે ત્યારે અહીં અનેક સંતો ની પધરામણી થતી હોય છે ત્યારે આજે લીંબડી ની પાવન ધન્યધારા પર આજે આચાર્ય દેવ શ્રીમદ વિજય કીર્તિયશસુરીશ્વરજી મહારાજા આજરોજ ૬/૪/૨૦૨૨ ને બુધવાર ના રોજ તેમના આદીઠાના સાથે લીંબડી માં પધારતા ઠેર-ઠેર જૈન સમાજ તેમનું ઉમકાભેળ સ્વાગત કર્યું હતુ તેમાં નાસિક ઢોલ ત્રાશા શરણાઈ વાળા સહિત નાની નાની બાળા એ માથે બેડા ઉપાડી ને મહારાજ સાહેબ સ્વાગત કર્યું હતું ને જાજરયમના શોભાયાત્રા કાઢી હટી ત્યાર બાદ જાહેર પ્રવચન યોજાયું હતુઁ ત્યારે સામૈયા બાદ નવકારશી યોજાઈ હતી તેની સંપૂર્ણ જહેમત લીંબડી જૈન સંઘ ના રવિભાઈ શાહ એ ઉઠાવી હતી..