સુરેન્દ્રનગર : 1 એપ્રિલ
લીંબડી મનદીપ પાર્ટી પ્લોટ ખાતે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લીંબડી દ્રારા કથામૃતમ આયોજન કરવામાં આવ્યું છે
ત્યારે કોરોના કાળ પછી એટલેકે બે વર્ષ પછી લીંબડી ખાતે મોટાપાયે કથામૃતમનુ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કથાના કથાકાર જીજ્ઞેશ દાદાના કરશે ત્યારે આ કથામૃતમના પ્રારંભ પહેલા લીંબડીના ચબુતરા ચોક ખાતેથી વરઘોડા રૂપી વરઘોડામાં જીજ્ઞેશદાદાને કથા સ્થળે લાવવામાં આવશે ત્યારે આ કથાનુ આયોજન ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લીંબડીના શ્રીપાલસિહ રાણા, પ્રિયંકભાઈ શેઠ, નિરવભાઈ સોની, ક્રિપાલસિહ ઝાલા સહિતની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે