Home સુરેન્દ્રનગર લીંબડી – ચુડા – સાયલાના પત્રકાર એસોસિયેશન 2022ની યોજાઈ બેઠક…

લીંબડી – ચુડા – સાયલાના પત્રકાર એસોસિયેશન 2022ની યોજાઈ બેઠક…

193
0
સુરેન્દ્રનગર : 6 માર્ચ

લીંબડી – ચુડા – સાયલાના પત્રકાર એસોસિયેશન 2022ની યોજાઈ બેઠક…

બેઠક માં તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી ને આ સંગઠન ની એકતા, જળવાઈ રહે અને મજબૂત, બને તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી….

ઉપપ્રમુખ – મંત્રીની કેટલાક સમય થી ખાલી પડેલ હતી તે આ બેઠક માં સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી…..

લીંબડી – ચુડા અને સાયલા ના પત્રકાર એસોસિયેશન દિનપ્રતિદિન મજબુત બનતું જાય છે ત્યારે આજે વિધાનસભા 61 એટલે લીંબડી – ચુડા – સાયલાના તમાંમ પત્રકાર એક પરીવાર જેમ એક જુથ બન્યા છે. ત્યારે આજે લીંબડી છાલીયા તળાવ ખાતે એસોસિયેશનના પ્રમુખ પૃથ્વીરાજસિહ ઝાલાના અધ્યક્ષસ્થાને આ એસોસિયેશનની જરૂરી બેઠક યોજાઇ હતી.

જેમાં અલગ અલગ એજન્ડા પર વાત કરવામાં આવી હતી જેમ કે દરેક તાલુકામાં એક ઓફિસ બનાવવામાં આવે, પત્રકારના કોઈપણ સુખ દુઃખ માં ભાગ લઈને અને તમાંમ પત્રકાર મિત્રો ખંભેથી ખંભો મિલાવી પરિવાર જેમ સાથે રહે જેવા અનેક મુદાઓ સાથે આ એસોસિએશનમાં ઉપપ્રમુખ અને મહામંત્રીની જગ્યા કેટલાક સમય થી ખાલી હતી પરંતુ આજે આ બેઠક માં સર્વાનુ મતે ઉપપ્રમુખ તેમજ મહંતરીની વરણી કરવામાં આવી હતી. આ બેઠક માં લીંબડી – ચુડા – સાયલા પત્રકાર એસોસિએશન 2022 ના પૃથ્વીરાજસિંહ ઝાલા, કલ્પેશભાઈ વાઢેર, વિપુલભાઈ દવે, અનિલભાઈ સિંગલ, અલ્પેશભાઈ શાહ, ચિરાગભાઈ સોલંકી, જયદેવભાઈ ગૌસ્વામી, અશ્વિનસિંહ રાણા, સચિનભાઈ પીઠવા, દિપકસિંહ વાઘેલા, વિપુલભાઈ રાઠોડ, હિતેશભાઈ શાહ, પીનકીનભાઈ ખાખી, પ્રતિકભાઈ શેઠ, સંજયભાઈ કટુડીયા, હરદેવસિંહ ચુડાસમા, અશ્વિનભાઈ પરમાર, પૃથ્વીરાજસિંહ વાઘેલા, ત્રિભોવનભાઈ કુંજેરા, ભરતસિંહ પરમાર, માહિપતભાઈ મેટાલિયા ઉપસ્થિત રહિયા હતા. ત્યાર બાદ પરિવાર જેમ દરેક પત્રકાર મિત્રોએ સાથે ભોજન લઈને છુટા પડ્યા હતા..

અહેવાલ : સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here