સુરેન્દ્રનગર : 4 એપ્રિલ
લીંબડી કથાઅમૃતના વરઘોડામાં ચબુતરા ચોક ખાતે હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી હતી
ત્યારે હાલ આજ થી મનદીપ પાર્ટી પ્લોટ ખાતે જ્યારે જીજ્ઞેશ દાદાનાના શબ્દોથી કથાઅમૃત થવાની હોય ત્યારે લીંબડી વાસીઓ દ્વારા ભવ્ય વરઘોડો નીકળ્યો હતો ત્યારે મુશ્લીમ સમાજના રજાકભાઈ દાઢીએ જીજ્ઞેશદાદાને ફુલહાર અર્પણ કરીને વરઘોડાનુ સ્વાગત કર્યું હતું ત્યારે ક્યાંકને ક્યાંક હિન્દુ મુસ્લિમ એકતા નું સ્વરૂપ જાગૃત થયું હતું ત્યારે આ વરઘોડો જોવા લીંબડી ની પ્રજા ઉમટી પડી હતી અને આજે આ મુશ્લિમ સમાજ ધ્વારા ફુલહાર કરવાથી સોનામાં સુગંધ જોવા મળી હતી આજ સાચો ભારતીય પ્રેમ છે જે આજે જ આ ચબુતરા ચોકે જોવા મળ્યો હતો