સુરેન્દ્રનગર : 10 માર્ચ
લીંબડી – અમદાવાદ હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાયો
જાખણ ગામના પાટિયા પાસે ધડાકાભેર કાર પાછળ કાર ઘૂસી જતાં ટ્રીપલ અકસ્માત સર્જાયો
ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી