ક્ચ્છ : 19 એપ્રિલ
આજે રાપર ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર મા તાલુકા હેલ્થ કચેરી દ્વારા આયુષ્યમાન ભારત અંતર્ગત રાપર તાલુકા કક્ષા નો જન આરોગ્ય મેળો યોજાયો હતો જેમાં રક્તદાન. દાંત ની તપાસ આંખો ની તપાસ માતા અને બાળક ના સ્વાસ્થ્ય ની તપાસ વૃદ્ધજન તપાસ કાન ની તપાસ ચેપી રોગો વિશે નિદાન આયુષ્યમાન કાર્ડ આરોગ્ય સંભાળ હેલ્થ આઇકેસ આર્યુવેદિક દવાઓ તથા આયુષ્ય વિભાગ દ્વારા દવાઓ આપવામાં આવી હતી.
આજે યોજાયેલ આ કાર્યક્રમમાં રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ડો. પૌલ કમલસિંહ સોઢા ડો. રાય ડો. સુજીત કુમાર રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની નિલેશ માલી શૈલેષ ચંદે અજય ગૌસવામી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોરામજી પરમાર ભીમજી ભાઈ ચંદ્રેશ દરજી વિરમ પરમાર ભુરાભાઈ પરમાર માદેવબારડ સવાઈ સિંહ સોઢા વાલજી વાવીયા ડો.રીંકુ ગઢવી નિતા ગૌસવામી અલપા પટેલ ડો. મોહિની હડપતી વૈધ શૈલેષ ભાઈ ડોડીયા પારસ બા જાડેજા જશવંતીબેન મહેતા જશુભા જાડેજા લક્ષ્મી બેન ગૌસવામી ભાવના બેન વ્યાસ રાપર લોહાણા યુવક મંડળ ના ઉપ પ્રમુખ મેહુલ રૈયા જયા બેન રાઠોડ પ્રાંચીબેન ઠાકોર અનિતા ચૌધરી દર્શના પટેલ કમલેશ ચૌધરી મિતેશ પટેલ ડાયાલાલ મકવાણા ભરત ધાયટી તેજલ ઉપાધ્યાય રુષિતા કોરાટ કાજલ સોલંકી કુમીબેન ચૌધરી હંસા મકવાણા ડીમપલ જોશી માદેવભાઈ બારડ મમતા રાઠોડ સહિતના આરોગ્ય કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મોરારદાન ગઢવી અને આભાર વિધિ રામજી ભાઈ પરમાર એ કરેલી આજે યોજાયેલા આરોગ્ય મેળામાં ગામે ગામ થી લોકો ઉમટી પડ્યા હતા અને આરોગ્ય વિભાગ ની સેવાઓ નો લાભ લીધો હતો